Best Gujrati Love Shayari 2019
1.
![]() |
| Love Shayari |
પ્રેમ એટલે એકબીજા ની સાથે જીવવું નહી
પ્રેમ એટલે એકબીજા નાં શ્વાસ માં જીવવું !!
શુ લખું એના રૂપ વિશે..
લખવા બેસુ તો શબ્દો પણ નખરા
કરવા લાગે છે.
4.
![]() |
| Best Shayari |
💞ફક્ત કહેવી તો તને એક જ વાત છે,
તું ધારે છે એના કરતા તું વધારે ખાસ છે.💞
5.
![]() |
| Couple Shayari |
મારે સંતાવું છે તારા હૃદયના ખુણામાં
ચાલ એક બે ત્રણ તો ગણ
6.
Love Shayari
એક વચન તને હું એવું આપું છું ,
કે તારી - જગ્યા હું ક્યારેય કોઈને નહીં આપું
7.
![]() |
| New Shayari |
હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહીં થવા દવ જે
મારા ચહેરાને જોઈને ખુશ થઈ જાય છે
8.
Best gujrati Shayari
તું યાદ ન આવ એવી
એક પણ સવાર નથી પડી
હું તને ભૂલી ને સુઈ જાવ
એવી કોઈ રાત નથી પડી
9.
![]() |
દરેક ઘર નું સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!
10.
![]() |
| Love syari |
ક્યારેક આપણા શ્વાસ પણ,
કોઈના વિશ્વાસ પર ચાલતા હોય છે..
A.S.Creation 📷










No comments:
Post a Comment