Thursday, April 9, 2020
Saturday, March 7, 2020
Whatsapp Dark MODE How To enable || Whatsapp पें Dark Mode को कैसे करे|| Mi,Oppo
1. Whatsapp पें Dark Theme कैसे लगाए।
2. सबसे पहले Play store पें अपने
Whatsapp को Updet कर लें ।
3.Whatsapp को Open करे।
4. Setting को Open करे ।
5.Chats पें क्लिक करे ।
6.Theme पें क्लिक करे ।
7. 1. Dark पें क्लिक करे ।
2. OK पें क्लिक करे ।
Thanks for watching
A.S.Creation 📷
Friday, January 31, 2020
20 Best Gujrati Shayari ( વીસ બેસ્ટ ગુજરાતી શાયરી ) 2020
1. કદર કરો આ ઠંડી ની કે અત્યારે મફત મળે છે
ચાર મહિના પછી આના પૈસા ખર્ચવા પડશે..
2. ફાલતુ ની વાતો કરવાનો એક ફાયદો છે
ટેન્શન ઓછું થઈ જાય..
3.એમ કેહવાય છે કે કાળો રંગ અશુભ હોય છે, પણ સ્કુલમાં રહેલા બ્લેક બોર્ડે કેટલાયની જીંદગી બદલી છે .
4. એક તું જ તો છે
જેને જોયા વગર મારો
દિવસ નથી નીકળતો
5 ભલે ગમે તેટલી વ્યસ્ત હોય આ જિંદગી, સવાર સવારમાં પોતાના હોય તેની યાદ તો આવી જ જાય છે !
6.*શૌથી ખરાબ નશો કોઈની🤘 આદત નો હોય છે જેને આપણે ખરીદી પણ નથી સકતા અને એના વગર રહી પણ નહિ સકતા
7. સમયનું મહત્વ જરૂરી નથી સાહેબ,
જેનું મહત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે !!
8.શબ્દો ઘણા છે તોયે રોજ ખુટે છે,
જાણે તું ગઝલો મારી રોજ લુંટે છે.
9.શોધજે મને હૃદય પર હાથ મુકીને
જો યાદ આવું તો સમજી જજે આ પ્રેમ જ છે
10. પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી રહી, એટલે બધા કહે છે કે જમાનો ખરાબ છે !
11.એ લોકોની મુલાકાત
જ ના કરાવીશ એ ખુદા,
જેને તું મિલાવી નથી શકતો !
12. જેની સાથે અઢળક વાતો છતા થાક ન લાગે એનુ નામ દોસ્ત..
13.ઘડિયાળ કરતા હોકાયંત્ર વધારે ઉપયોગી છે, કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતા કઈ દિશામાં ચાલ્યા એ વધુ મહત્વનું છે.
14. હૃદયથી નમવું જરૂરી છે સાહેબ, ખાલી માથું નમાવવાથી ભગવાન નથી મળતા !
15.❛આ શરમાવું, આ ગભરાવું અને આ વણ વાતે મલકાવું,
કોણ કે'તું તું,...
પ્રેમ થાય દેખાય નહીં.❜
16.તમારું કામ કરે એ દોસ્ત નથી,
પણ તમારું કામ અટકવા ના દે એ દોસ્ત છે !!
17.સ્કવેર ફૂટમાં કેદ છે જિંદગી ........
અને લોકો તેને "શહેર" કહે છે....
18.નજર-નજરનો તફાવત તો જોવો,
આંખોથી એટલા દુર લાગો છો, દિલથી એટલા જ નજીક લાગો છો !!
19.શબ્દો છે,
હૈયે વાગે તો તીર છે,
ને હૈયે વસે તો હેત છે...!!
20.સતત મળતી અસફળતાઓ થી ક્યારેય નિરાશ ન થવું,ક્યારેક જુડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે.
A.S.Creation 📷
Thursday, January 23, 2020
Wednesday, January 22, 2020
How to Upload YouTube video on Blogger Template || Blogger theme पें YouTube विडियो कैसे लगाये ||
Blogger theme पें YouTube विडियो कैसे लगाये |
1. Google को Open करे।
2.Google पें Blogger.Com Search 🔎 करे।
3. इस तरह का interface खूलेंगा ।
4.Posts पें क्लिक करे ।
5.फिर इस तरह का interface खूलेंगा।
6.फिर New post पें क्लिक करे ।
7. इस तरह page खूलेंगा।
8.Video पें क्लिक करे ।
9.यहा My YouTube videos पें क्लिक करे ।
10.कोई भी video को Select करे।फिर Select पें क्लिक करे ।
11.इस तरह का interface पें video आएगा।
12. फिर HTML पें क्लिक करे
13. यहां से Code को copy करे।
14.Layout पें क्लिक करे ।
15.Add a gadge पें क्लिक करे ।
16.HTML/JAVASCRIPT पें क्लिक करे ।
17.यहा पें text को past करे।
18. ओर Title पें YouTube लिखे ।
19. फिर Save पें क्लिक करे ।
20.इस तरह Blogger पें YouTube Video add हो जाएगा ।
🙏Thanks🙏
A.S.Creation 📷